|
|
૧૭. અન્ય અગત્યની માહિતી : (પ્રકીર્ણ)
નાગરીકો ધ્વારા આ માહિતી (મેળવવાના) અધિકારી અધિનિયમ ૨૦૦૫ ના જોગવાઇ મુજબની માહિતી મદદનીશ માહિતી અધિકારી અથવા તો માહિતી અધિકારી પાસેથી અરજી કરીને મેળવી શકશે. આ માટે સરકારશ્રીએ નકકી કરેલ દરે ફી ભરવાની રહેશે આવી માહિતી જો રાષ્ટ્રીની અખંડીતતા જોખમાઇ અને જાહેર હીતને નુકશાનકર્તા હોય તો પુરી પાડવામાં આવશે નહી.
|
|
|