|
|
(૧૧) વિકાસ નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે તમામ યોજનાઓ સુચીત ખર્ચા અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતોઃ-
પોલીસ તંત્ર ધ્વારા માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કામગીરી કરવામાં આવે છે. મથાળામાં જણાવ્યા મુજબના કાર્ય માટે સરકારશ્રી ધ્વારા પોલીસ તંત્રને કોઇ અંદાજપત્રીય અનુદાન ફાળવવામાં આવતુ નથી પરતુ પોલીસ દળનાં તમામ અધિકારી અને કર્મચારીના પગાર ભથ્થા અને વહિવટી ખર્ચાઓ માટે અનુદાન ફાળવવામાં આવે છે.
|
|
|