હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

’’ સાફલ્‍યગાથા ’’

તા.૧૨/૦૧/૨૦૧૫ થી  ૧૮/૦૧/૨૦૧૫

 

મુદ્દા નંબર (૧)    જો જિલ્‍લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

 

  1. ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે મીસીંગ સેલની ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.
  2. ગુમ થયેલ વ્યકિત/બાળકો ના ફોટાઓ જિલ્‍લાની ’’ સેતુ ’’ એપ્લીકેશન ઉપર અપલોડ કરી બહોળી પ્રસિધ્‍ધિ કરવામાં આવે છે.
  3. અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ, ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી રખડતા, ભટકતા, ભીખ માંગતા બાળકો ને શોધી કાઢવા અને મળી આવ્‍યેથી તેઓના મા-બાપ સાથે મેળાપ કરાવી આપવાના હેતુસર તા.૦૧/૦૧/૨૦૧૫ થી તા.૩૧/૦૧/૨૦૧૫ સુધીની ડ્રાઇવનું અમલીકરણ જિલ્‍લાના તમામ પો.સ્‍ટે. ખાતે શરૂ કરવામાં આવેલ છે.

 

જિલ્‍લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી

  1. કડોદરા GIDC II ગુ.ર.નં ૧૩/૨૦૧૫ ઇ.પી.કો  કલમ ૨૮૩ મુજબ  ના ગુનાના કામે આરોપીદેવેંદ્રભાઇ  નાજીરામ યાદવ  રહે સુરત સી-૧/એ રોયલ  ટાઉનશીપ સારોલી  સુરત  તારીખ  ૧૨/૦૧/૨૦૧૫ ના  કલાક ૧૭/ વાગે અટક કરેલ છે.
  2. બારડોલી પો.સ્ટે. I ગુ.ર.નં.૦૫/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબ ના ગુનાના કામે આરોપી બંશીભાઈ રૂમાલીયાભાઈ રાઠવા રહે બુરમા તા. સોઢવા જિ.અલીરાજપોર મઘ્યપ્રદેશ હાલ રહે સુરત ભટાર ચાર રસ્તા મહારાજની ચા નાસ્તાની લારી ઉપર સુરત શહેર નાઓને ૧૫/૦૧/૧૫ ક.૧૫/૦૦ વાગે. અટક કરેલ છે.

 

  1. બારડોલી પોલીસ સ્ટેશન I.ગુ.ર.નં. ૦૭/૨૦૧૪, ઇ.પી.કો.કલમ- ૩૭૬(૨)એફ તથા પ્રીવેન્શન ઓફ ચાઇલ્ડ ફોમ સેકસુઅલ ઓફેન્સ એકટ ૨૦૧૨ ની કલમ- ૪, ૬, ૧૨ મુજબ  ના કામે  સુરેશ ડાહયાભાઈ પાનવાલા રહે-રાયમ તા- બારડોલી જી,સુરત  તા.૧૨/૧/૨૦૧૫   કલાક  ૧૭/૪૫        વાગે અટક કરેલ છે.

 

  1. માંડવી I ગુ.ર.નં ૦૫/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,પ્રટક્શન ઓફ ચીલ્‍ડ્રન ફ્રોમ સેક્સ્‍યુઅલ ઓફેન્‍સ એક્ટ ૨૦૧૨ની કલમ ૪ મુજબ ના ગુનાના કામે આરોપી ગિનાનભાઇ ચંદુભાઇ વસાવા રહે ઝાબ પારસીફળીયુ તા.માંડવી જી સુરતનને તા.૧૫/૦૧/૨૦૧૫ ના કલાકઃ૧૫/૧૫ ૪૫        વાગે અટક કરેલ છે.
  2.  
  3. કડોદરા પોસ્ટે I ગુ.ર.નં ૧3/૨૦૧૪ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ ના ગુનાના કામે આરોપી ૧) અજીતસિહ રાધેશ્યામ રાજપુતઉ.વ. ૨૫ રહે સુરત સુડાસાવાસ બિલડીંગ -૨૪ રૂમ .ન.-૩ (૨) ભાગીજનાર-બાબુભાઇ મુસ્લીમ જે બારડોલી સાઇડ રહે છે જેના પુરા નામ ઠામ ની  ખબર  નથી  નાને તા.૧૬/૧૨/૨૦૧૪ કલાક.૧૮/૦૦ ૪૫        વાગે અટક કરેલ છે.
  4.  

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 21-01-2015