’’ સાફલ્યગાથા ’’
તા.૩૦/૦૬/૨૦૧૪ થી ૦૬/૦૭/૨૦૧૪
મુદ્દા નંબર (૧) જો જિલ્લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
v ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે મીસીંગ સેલની ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.
v ગુમ થયેલ વ્યકિત/બાળકો ના ફોટાઓ જિલ્લાની ’’ સેતુ ’’ એપ્લીકેશન ઉપર અપલોડ કરી બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવે છે.
જિલ્લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી
v માંડવી I ગુરનં ૧૦૨/૨૦૧૪ IPC કલમ -૨૭૯,૩૦૪ (અ) ,MVAct કલમ-૧૭૭,૧૮૪ મુજબના કામે સાજીસભાઇ રીશાભાઇ ચૌધરી રહે-ફુલવાડી તા-માંડવી,જી-સુરત નાઓને તા-૧/૭/૨૦૧૪ કલાક -૧૦/૪૫ વાગે અટક કરવામાં આવેલ છે.
v કોસંબા પો.સ્ટે I ૧૪૩/૦૧૪ ઇ.પી.કો કલમ ૨૭૯,૩૩૮ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ ના કામે રમેશભાઇ ધીરજીભાઇ પટેલ રહે,આંબોલી તા.કામરેજ જી સુરત નાઓને તા ૧/૭/૨૦૧૪ કલાક ૧૧/૨૫ વાગે અટક કરવામાં આવેલ છે.
v બારડોલી પો.સ્ટે I- ૧૬૮/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબ ના કામે તૃષારકુમાર રાજેશભાઈ પટેલ રહે સાગબાર પંચાયત ફળીયુ તા- સાગબારા જી.નર્મદાનાઓને ૦૪/૦૭/૨૦૧૪ કલાક ૦૦/૪૫ વાગે અટક કરવામાં આવેલ છે.
v બારડોલી I ફ.૨૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ- ૨૭૯, ૩૩૭ મો.વ્હી.એકટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામે તારાસીંગ કાળુ પવાર રહે.પાતળી તા.વઘઇ જી. ડાંગ નાઓને ૦૫/૦૭/૨૦૧૪ કલાક ૧૧/૩૫ ના રોજ અટક કરવામાં આવેલ છે.
|