’’ સાફલ્યગાથા ’’
તા.૨૩/૦૬/૨૦૧૪ થી ૨૯/૦૬/૨૦૧૪
મુદ્દા નંબર (૧) જો જિલ્લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
v ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે મીસીંગ સેલની ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.
v ગુમ થયેલ વ્યકિત/બાળકો ના ફોટાઓ જિલ્લાની ’’ સેતુ ’’ એપ્લીકેશન ઉપર અપલોડ કરી બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવે છે.
જિલ્લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી
v માંડવી I 14/2014 IPC 307, 504 & G.P. Act. 135 મુજ્બ મોજે ઉટેવા ગામ ગામીત ફલીયું તા માંડવી મુજબના કામે મુકેશભાઇ નાનુભાઇ ગામીત રહે ઉટેવા ગામની ગામીત ફલીયું તા માંડવી જી સુરત નાઓને ૨૩/૬/૨૦૧૪ કલાક ૨૨/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંડવી પો.સ્ટે I ગુ ર નં ૧૦૪ /૨૦૧૪ ઇ પી કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪, મુજબ ના કામે કરશનભાઇ ઉર્ફે કપુર સોમાભાઇ પટેલ રહે તદકેશ્વર બંગલી ફળીયું તા માંડવી જી સુરત નાઓને તા ૨૩/૬/૨૦૧૪ કલાક ૧૬/૪૫ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંડવી I ૧૧૪/૨૦૧૪ ઇપી કો કલમ ૩૦૭ ,૫૦૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજ્બ ના કામે મુકેશભાઇ નાનુભાઇ ગામીત રહે ઉટેવા ગામની ગામીત ફલીયું તા માંડવી જી સુરત નાઓને તા ૨૩/૬/૨૦૧૪ કલાક ૨૨/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંગરોલ I ગુ.ર.નં ૫૦/૨૦૧૧ ઇ.પી.કો ક્લમ ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦.(બી), ૪૪૭, ૩૪, ૩૭૯, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ના કામે નવીંનભાઇ અમ્રુતભાઇ દોશી ઉ.વ ૫૦ રહે.૨૭.સરીતકુંજ સરદાર કુંજ્બાય સેંન્ટર શાહ્પુર અમદાવાદ નાઓને તા ૨૩/૦૬/૨૦૧૪ ના રોજ અટક કરવામાં આવેલ છે.
v બારડોલી પો.સ્ટે I- ૧૬૬/૧૪ ઇ.પી.કો. કલમ- ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) મુજબ પ્રશાંત સીતારામ પાટીલ રહે.બાબેન ગોપાળનગર તા.બારડોલી નાઓને ૨૪/૦૬/૨૦૧૪ ૧૩/૦૫ વાગે. અટક કરવામાં આવેલ છે.
v મહુવા પો.સ્ટે I 64/2014 IPC 380, 457, 511 મુજબ ના કામે જીગનેશભાઇ કાનજીભાઇ હળપતી રહે બુટવાડા તા.મહુવા નાઓને ૨૫/૦૬/૨૦૧૪ ક.૦૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંડવી પો.સ્ટે I ગુ.ર.નં. ૧૦૭/૧૪ ઇપીકો ક્લમ ૩૨૫,૩૨૪,૫૦૪,૧૧૪ મુજબ ના કામે (૧) વિરમભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ રહે- કારોલી ગામ તા-લીમડી જિ-સુરેન્દ્રનગર (૨ ખેમાનંદભાઇ ભીખાભાઇ આહિર રહે- કોલોની વિસ્તાર,ખોડીયાર જિ- જામનગર નાઓને તા.૨૫/૦૬/૧૪ ના કલાક ૧૨/૧૫ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંગરોલ I ગુ.ર.નં-૪૯/૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૫૪ ,૫૦૪ મુજબ. ના કામે માનીયાભાઇ નટવરભાઇ વસાવા રહે.નાને નરોલી મોગલાણી ફળીયુ તા.માંગરોલ જી.સુરત નાઓને તા. .૨૬/૬/૨૦૧૪ કલાક ૦૯/૧૫ વાગે અટક કરવામાં આવેલ છે.
v ઉમરપાડા I 36/2014 IPC 395, 397, 460, 120 (B) મુજબ ના કામે (૧)અભેસિંગભાઇ ગીમલાભાઇ વસાવા ઉ.વ.૪૦ (૨)અંકુરભાઇ વીનુભાઇ વસાવા ઉ.વ.૨૧ (૩)વિજયભાઇ ગુમાનભાઇ વસાવા ઉ.વ.૨૦ (૪)લાલજીભાઇ નરસિહભાઇ વસાવા ઉ.વ.૫૫ તમામ રહે,વહાર તા.ઉમરપાડા જી.સુરત. ના કામે માનીયાભાઇ નટવરભાઇ વસાવા રહે.નાને નરોલી મોગલાણી ફળીયુ તા.માંગરોલ જી.સુરત નાઓને તા.૨૯/૦૬/૨૦૧૪ ક.૨૨/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે.
|