’’ સાફલ્યગાથા ’’
તા.૧૬/૦૬/૨૦૧૪ થી ૨૨/૦૬/૨૦૧૪
મુદ્દા નંબર (૧) જો જિલ્લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
v ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.
v ગુમ થયેલ વ્યકિત/બાળકો ના ફોટાઓ જિલ્લાની ’’ સેતુ ’’ એપ્લીકેશન ઉપર અપલોડ કરી બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવે છે.
v બારડોલી પો.સ્ટે. ગુમ જા.જો.નં.૧૭/૨૦૧૪ ના કામે ગુમ થનાર ભંવરલાલ સુરેશભાઇ પટેલ ઉવ.૨૩ રહે. ધામડોદ રોડ તા.બારડોલી નાનો તા.૧૭/૦૬/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે.
v ઓલપાડ પો.સ્ટે. ગુમ જા.જો.નં.૨૭/૨૦૧૪ ના કામે ગુમ થનાર શર્મિલાબેન ઇશ્વરભાઇ રતનજીભાઇ રઠોડની પુત્રી ઉવ.૨૨ રહે.કોસમ ગામ તા.ઓલપાડ નાની તા.૧૫/૦૬/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે.
v કામરેજ પો.સ્ટે. ગુમ જા.જો.નં.૧૯/૨૦૧૪ ના કામે ગુમ થનાર પ્રતિક્ષાબેન D/O.ભગવાનજી વલ્લભભાઇ કુંભાર ઉવ.૨૨ રહે.કામરેજ ચાર રસ્તા, રોયલ રેસીડેન્સી તા.કામરેજ નાની તા.૧૭/૦૬/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે.
જિલ્લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી
v બારડોલી I ૧૬૧/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ મો.વ્હી.એકટ ૧૭૭,૧૮૪ ૧૩૪ મુજબના કામે અમીત રાજેન્દ્રસિંહ ચૌહાણ રહે એ-૧૬ એમ નગર જુના કોસાડ રોડ અમરોલી સુરત નાઓને ૧૬/૦૬/૨૦૧૪ કલાક ૧૪/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંડવી પો.સ્ટે I ગુ ર નં ૧૦૫/૨૦૧૪ ઇ પી કો કલમ ૨૭૯,૩૦૪(અ) એમ વી એક્ટ કલમ ૧૭૭ ,૧૮૪ મુજબ ના કામે અમીતભાઇ અર્જુનભાઇ ચૌધરી રહે અત્રોલી ગામ નિશાળ ફળીયું તા માંડવી જિ સુરત નાઓને તા.૧૬/૬/૧૪ ના કલાક ૮/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v કડોદરા પો.સ્ટે I 100/2014 IPC 407, 114 મુજબ ના કામે (૧) શ્યામબીહારી ઉર્ફે અરુણ S/O ચંન્દ્રમા તીવારી રહે. હાલ. પ્લોટ નં ૧૬ બાલાજી નગર રેલ્વે ફાટક ડીડોલી સુરત મુળ રહે. અયોધ્યા રેલ્વે સ્ટેશન ની બાજુમા રેલ્વે કોલોની ઘર નં ૧૭૮ અયોધ્યા થાના. જી. ફૈજાબાદ (યુ.પી.) (૨) રાકેશ કુમાર સીતારામ યાદવ રહે. હાલ એસ,એસ,કેરીયર ના ટેંકર ઉપર ભુલકાભવન સ્કુલની બાજુમા અડાજણ મુળ રહે. રામદહીયા થાના મહારાજ ગંજ તા. બદલા પુર જી. જોનપુર (યુ.પી.) (૩) બસતંસિગ હિંમતસિગ રાજપુત રહે.હાલ ચલથાણ વિવેકાનંદ કોમ્પ. રુમ નં ૨૨૨ તા. પલસાણા જે..સુરત મુળ રહે. ઈતેલા થાના ગોમતીપુર જી. રાજસમદ (રાજસ્થાન) નાઓને ૧૭.૦૬.૨૦૧૪ ક. ૧૦/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંડવી I ગુ.ર.નં. ૪૬/૧૪ ઇપીકો કલમ ૨૭૯,૩૩૭,એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ ના કામે ભાઇલાલભાઇ હેવજીભાઇ રાઠવા રહે- ધનકુવા તા-હાલોલ જિ-પંચમહાલ નાઓને તા.૧૮/૬/૧૪ ના કલાક ૧૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંડવી પો.સ્ટે I ગુ.ર.નં. ૯૦/૧૪ ઇપીકો કલમ ૪૯૮ ક,૧૧૪ મુજબ (૧) સુમનભાઇ ઈશ્વરભાઇ ચૌધરી રહે- ફુલવાડી તા-માંડવી (૨) ઈશ્વરભાઇ ડુલાભાઇ ચૌધરી રહે- ફુલવાડી તા-માંડવી (૩) હંસાબેન W/O ઈશ્વરભાઇ ડુલાભાઇ ચૌધરી રહે- ફુલવાડી તા-માંડવી (૪) ચુનીલાલ ઈશ્વરભાઇ ડુલાભાઇ ચૌધરી રહે- ફુલવાડી તા- નાઓને તા.૧૯/૬/૨૦૧૪ કલાક ૦૯/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v માંડવી પો.સ્ટે I ગુ.ર.નં. ૧૧૦/૧૪ ઇપીકો કલમ ૨૭૯,૩૩૭ તથા MV Act ૧૭૭,૧૮૪ મુજબ ના કામે જાવેદખાન સાહનુરખાન પઠાણ રહે સેક્ટર નં.૯ સવીના બાસવાડા રોડ ઉદેપુર તા.જી.ઉદેપુર (રાજેસ્થાન) નાઓને તા.૧૯/૬/૧૪ ના કલાક ૧૦/૪૫ વાગે અટક કરવામાં આવેલ છે.
v ઉમરપાડા પો.સ્ટે I-ગુ.ર.ન ૩૬/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૯૫,૩૯૭,૧૨૦(બી) મુજબ ઉત્તમભાઇ દીતીયાભાઇ વસાવા ઉ.વ.૫૧ રહે,વહાર ડુંગરી ફળીયા તા.ઉમરપાડા જી.સુરત નાઓને ૨૨/૦૬/૨૦૧૪ ક.૧૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
|