હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

’’ સાફલ્‍યગાથા ’’

તા.૦૯/૧૧/૨૦૧૫ થી  ૧૫/૧૧/૨૦૧૫

 

મુદ્દા નંબર (૧)    જો જિલ્‍લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

 

  1. ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે મીસીંગ સેલની ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.
  2. ગુમ થયેલ વ્યકિત/બાળકો ના ફોટાઓ જિલ્‍લાની ’’ સેતુ ’’ એપ્લીકેશન ઉપર અપલોડ કરી બહોળી પ્રસિધ્‍ધિ કરવામાં આવે છે.
  3. માંગરોલ પો.સ્‍ટે. ગુમ જાણવા જોગ નં.૧૩/૨૦૧૫ મુજબના કામે ગુમ થનાર – ૧. સુરેખાબેન W/O શંકરભાઇ પરમાર ઉ.વ.30 ૨. આર્યનકુમાર S/O શંકરભાઇ પરમાર  ઉ.વૅ 4  ૩. આતિષકુમાર શંકરભાઇ પરમાર ઉ.વ. 3 તમામ રહે.ડુંગરી તા. માંગરોલ નાઓ તા.૦૮/૧૧/૨૦૧૫ ના રોજ પરત મળેલ છે.

જિલ્‍લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી

  1. માંગરોલ પો.સ્ટે. ચે.કે.નં ૪૬૧/૨૦૧૫ સી.આર.પી.સી.કલમ ૧૦૭,૧૫૧ મુજબ ના ગુનાના કામે આરોપી મેહુલભાઇ સંજયભાઇ વસાવા રહે.માંગરોલ ભરવાડ ફળીયુ તા.માંગરોલ જી.સુરત નાઓને તા.૮/૧૧/૨૦૧૫ કલાક ૯/૦૦ વાગે અટક કરેલ છે.
  2. માંગરોલ પોસ્ટે ચે.કે.નં ૪૬૨/૨૦૧૫ સી.આર.પી.સી.કલમ ૧૦૭,૧૫૧ મુજબ  ના ગુનાના કામે આરોપી વિજયભાઇ શાંતિલાલ વસાવા રહે.વાંકલ તા.માંગરોલ જી.સુરત નાઓને તા-તા.૮/૧૧/૨૦૧૫ કલાક ૧૦/૩૦ વાગે  અટક કરેલ છે.
  3. માંગરોલ પોસ્ટે ચે.કે.નં ૪૬૩/૨૦૧૫ સી.આર.પી.સી.કલમ ૧૦૭,૧૫૧ મુજબ  ના ગુનાના કામે આરોપી - રાજેશ ઉર્ફે હરસુપ બિલાલ વિણા રહે.વાંકલ તા.માંગરોલ જી.સુરત નાઓને તા-તા.૮/૧૧/૨૦૧૫ કલાક ૧૦/૩૦ વાગે  વાગે અટક કરેલ છે.
  4. માંડવી માંડવી ચે.કે.નં- ૧૨૫/૦૧૫ C.R.P.C કલમ-૧૧૦ જી મુજબ મીતીનભાઇ ઠાકોરભાઇ પટેલ રહે નૌગામા રાયણ ફળીયુ, તા-માંડવી જિ-સુરત   ૧૧/૧૧/૨૦૧૫ કલાક-૧૧/૩૦ વાગે ૧૧/૧૧/૨૦૧૫ કલાક-૧૧/૩૦ અટક કરેલ છે.
  5. માંડવી માંડવી ચે.કે.નં- ૧૨૬/૦૧૫ C.R.P.C કલમ-૧૧૦ જી મુજબ રાજેશભાઇ દલપતભાઇ પટેલ  રહે-નૌગામા રાયણ ફળીયુ   તા-માંડવી જિ-સુરત તા.૧૧/૧૧/૨૦૧૫ કલાક-૧૧/૫૦ વાગે  અટક કરેલ છે.
  6. માંડવી માંડવી ચે.કે.નં- ૧૨૮/૦૧૫ C.R.P.C કલમ-૧૧૦ જી મુજબ દક્ષેશભાઇ રામુભાઇ  પટેલ રહે-નૌગામા રાયણ  ફળીયુ   તા-માંડવી જિ-સુરત તા.૧૧/૧૧/૨૦૧૫ કલાક-૧૨/૦૦ વાગે    અટક કરેલ છે.
  7. માંગરોલ પો.સ્ટે ચે.કે નં ૪૮૦/૨૦૧૫ સી.આર.પી.સી કલમ ૧૦૭,૧૫૧ મુજબ ખેસરજીભાઇ ધવનભાઇ વસાવા રહે.વાંકલ જી.સુરત તા ૧૩/૧૧/૨૦૧૫      કલાક ૧૦/૦૦ વાગે   વાગે    અટક કરેલ છે.
  8. ચે.કે.નં ૫૧૦/૨૦૧૫ સી.આર.પી.સી. ૧૦૭,૧૫૧ મુજબ નિતેશભાઇ બહાદુરભાઇ વસાવા રહે.ઉશ્કેર તા.માંડવી તા.૧૪/૧૧/૧૫ ના કલાક ૧૪/૨૦  વાગે અટક કરેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 16-11-2015