હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

’’ સાફલ્‍યગાથા ’’

તા.૦૨/૦૩/૨૦૧૪ થી  ૦૯/૦૩/૨૦૧૪

મુદ્દા નંબર (૧)    જો જિલ્‍લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

v    ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.

v    ગુમ થયેલ વ્યકિત/બાળકો ના ફોટાઓ જિલ્‍લાની ’’ સેતુ ’’ એપ્‍લીકેશન ઉપર અપલોડ કરી બહોળી પ્રસિધ્‍ધિ કરવામાં આવે છે.

v    પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત નાઓ દ્રારા જે.જે.એકટ હેઠળ ૦ થી ૧૮ વર્ષના તથા તરછોડાયેલા તેમજ રખડતા બાળકોને શોધી કાઢવા સારૂ જીલ્‍લામાં તા.૨૧/૦૨/૨૦૧૪ થી તા.૨૫/૦૨/૨૦૧૪ દરમ્‍યાન અલગ અલગ ટીમો બનાવી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે.

v    માંડવી પો.સ્‍ટે. ગુમ જા.જોગ નં. ૧૦/૨૦૧૩ ગુમ થનાર અશ્વીન ઉર્ફે છોટુ S/O ગુરર્જીભાઇ ગામીત ઉવ.૧૭ રહે.વાંઝરડા તા.સોનગઢ જિ.તાપી નાનો તા.૫/૦૩/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે.

v    માંડવી પો.સ્‍ટે. ગુમ જા.જોગ નં. ૧૦/૨૦૧૩ ગુમ થનાર મયંક કુમાર ઉર્ફે મોન્ટુ S/O રાજેશભાઇ ચૌધરી ઉવ.૧૩ રહે.લાખ ગામ તા.માંડવી જિ.સુરત નાનો તા.૪/૦૩/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે

v    બારડોલી પો.સ્‍ટે. ગુમ જા.જોગ નં. ૭/૨૦૧૪ ગુમ થનાર દીપીકાબેન નરેશભાઇ પટેલ ઉવ.૨૨ રહે.રામપુરા તા.બારડોલી જિ.સુરત નાની તા.૧/૦૩/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે.

v    કામરેજ પો.સ્‍ટે. ગુમ જા.જોગ નં. ૧૬/૨૦૧૪ ગુમ થનાર ઉન્નતીબેન સુનિલભાઇ પટેલ ઉવ.૨૨ રહે.કરજણ તા.કામરેજ  જિ.સુરત નાની તા.૩/૦૩/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે.

v     

 

જિલ્‍લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી

v    મહુવા I ૨૯/૧૪ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુનાના કામે ગુરજી ઉકડીયા વસાવા રહે. ખોખરા ઉમરા તા.ડેડીયાપાડા જિ.નર્મદા નાઓને ૦૯/૦૩/૦૧૪ કલાક ૧૭/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.

v    કામરેજ I ૯૧/૨૦૧૪ ક ઈ.પી.કો. ૩૯૫,૩૪૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૫૦૭,૧૨૦,બી,૧૧૪ મુજબના ગુનાના કામે (૧) સુરેશભાઈ ધીરૂભાઈ રહે ઈગોરાડા તા ખાંભા જિ અમરેલી (૨) કિશોરભાઈ બાબુભાઈ હકેહરા રહે ખોડી ગામ તા ખાંભા જી અમરેલી (૩) બાવસીંગા બાબુભાઈ હકીહરા રહે ખોડી ગામ તા ખાંભા જી અમરેલી (૪) રાજુભાઈ બાબુભાઈ હકિહરા રહે ખોડી ગામ તા ખાંભા જિ અમરેલી નાઓને ૯/૩/૨૦૧૪ ક ૨૧/૧૦ વાગે અટક કરવામાં આવેલ છે.

v    માંડવી કામરેજ I ૯૧/૨૦૧૪ ક ઈ.પી.કો. ૩૯૫,૩૪૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૫૦૭,૧૨૦,બી,૧૧૪ મુજબના ગુનાના કામે હિતેશકુમાર ઉર્ફે લાલો દિલીપભાઇ રાઠોડ ઉ.વ.૨૦ રહે. માંડવી અંબાજી રોડ તા.માંડવી જી.સુરત નાઓને ૦૮/૦૩/૨૦૧૪ ના કલાક ૧/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે.

v    ઉમરપાડા I ૧૪/૨૦૧૪ ઇ.પી.કૉ કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબના ગુનાના કામે મુકેસભાઇ નરપતભાઇ વસાવા ઉ.વ.૨૧ રહે.ચવડા તા.ઉમરપાડા જી.સુરત નાઓને તા.૫/૩/૨૦૧૪ ક.૧૭/૦૦ અટક કરવામાં આવેલ છે.

v    માંડવી I ગુ.ર.નં- ૪૦/૨૦૧૪ IPC કલમ -૧૪૩, ૧૪૭,૧૪૯,૩૩૨,૧૮૬,૪૨૭,૩૩૭,૩૫૩,તથા પબ્લીક ટુ ડેમેજ પ્રોપટી એક્ટ ૩(૧),(૫) BP Act-135 મુજબના ગુનાના કામે (૧) દીવાલાભાઇ ઉર્ફે દીવેલીયાભાઇ ગજાભાઇ ચૌધરી રહ્ર-જુના કાકરાપાર ઉપલુ ફળીયું ,તા-માંડવી ,જી-સુરત (૨) ગનજીભાઇ માલાભાઇ ચૌધરી રહે-જુના કાકરાપાર ઉપલુ ફળીયું ,તા-માંડવી ,જી-સુરત (૩) નારસિંગભાઇ મચલાભાઇ ચૌધરી રહે- જુના કાકરાપાર ઉપલુ ફળીયું ,તા-માંડવી ,જી-સુરત (૪) નવજીભાઇ ઠાકોરભાઇ ચૌધરી રહે - જુના કાકરાપાર ઉપલુ ફળીયું ,તા-માંડવી ,જી-સુરત નાઓને તા -૪/૩/૨૦૧૪    કલાક- ૧૫/૩૦ અટક કરવામાં આવેલ છે.

v    માંગરોલ I  ૫૬/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૩૭૯.૧૧૪ મુજબના ગુનાના કામે રાકેશભાઇ ઉર્ફે ઉક્ક્ડભાઇ માનશીંગભાઇ વસાવા રહે.શાહ નવાપરા તા.માંગરોલ જી.સુરત  નાઓને ૦૩/૦૩/૨૦૧૪ કલાક ૧૯/૧૫ વાગે અટક કરવામાં આવેલ છે.

v    બારડોલી I ૬૪/૦૧૪ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના ગુનાના કામે  (૧) રણુભાઈ અર્જણભાઈ જોગરાણા રહે. ગોપનાથ સોસા. કામરેજ તા.કામરેજ જી.સુરત (૨)રત્નાભાઈ રમેશભાઈ ભરવાડ રહે.ગોપાલ નગર કામરેજ તા.કામરેજ નાઓને ૦૩/૦૩/૧૪ ક.૧૦/૪૫ વાગે અટક કરવામાં આવેલ છે.

v    બારડોલી I  84/2014  IPC 363, 366 મુજબ ના ગુનાના કામે  ચંદ્રકાન્તભાઇ ઉર્ફે ચંદુ દયારામ પવાર રહે. બારડોલી,શેઠ ફળીયા તા.બારડોલી જી.સુરત.નાઓને ૦૨/૦૩/૧૪ ક.૧૮/૦૦ વાગે. વાગે અટક કરવામાં આવેલ છે

 

   

 

 

 

 

 

 

 
     
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 10-03-2014