પોલીસ અધિક્ષક, સુરત
http://www.spsurat.gujarat.gov.in

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદી જુદી સમિતિઓ

6/14/2025 11:12:37 AM

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ

 

(૮)  પોલીસ તંત્ર ધ્‍વારા યોજાતી બેઠકો લોકો માટે ખુલ્‍લી છે કે કેમ? અથવા  તેની બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ? (વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ)

 

જીલ્‍લા પોલીસ વડા ધ્‍વારા તાબાના તમામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં એક વાર અચુક પણે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ વ્‍યાજબી પ્રશ્નોનો સ્‍થળ પર જ નિકાલ કરવાના હેતુસર એક લોક દરબાર નાગરિકોને અનુકુળ જગ્‍યાએ યોજવમાં આવે છે જેમાં જે તે વિસ્‍તારમાં જુદા જુદા વર્ગોના પ્રતિનિધીઓને માનપુર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ બેઠકમાં નાગરીકો તરફથી મળતા ઉપયોગી વ્‍યાજબી સુચનાઓ અમલ પણ કરવામાં આવે છે.

આ બેઠકમાં થયેલ ચર્ચા વિચારણા અને નિર્ણયોની કોર્યનોંધ પણ બહાર પાડવામાં આવે છે જે સંબંધિત પોલીસ પોલીસ સ્‍ટેશનમાંથી નાગરીકો જાણી શકે છે કે મેળવી કશે છે.