’’ સાફલ્યગાથા ’’
તા.૧૫/૦૯/૨૦૧૪ થી ૨૧/૦૯/૨૦૧૪
મુદ્દા નંબર (૧) જો જિલ્લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
v ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે મીસીંગ સેલની ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.
v ગુમ થયેલ વ્યકિત/બાળકો ના ફોટાઓ જિલ્લાની ’’ સેતુ ’’ એપ્લીકેશન ઉપર અપલોડ કરી બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવે છે.
v મહુવા પો.સ્ટે. ગુમ જા.જોગ નં.૧૧/૨૦૧૪ ભરતભાઇ મોહનભાઇ નાયકા રહે.વાઘેશ્વર તા.મહુવા ઉ.વ. ૩૬ નો તા.૧૦/૦૯/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે.
v કડોદરા પો.સ્ટે. ગુમ જા.જોગ નં.૧૭/૨૦૧૪ મંજુદેવી વા/ઓફ રાજીવ રાજબહાદુર પ્રજાપતિ રહે તાતીથૈયા ઉ.વ. ૨૮ ની તા.૧૦/૯/૨૦૧૪ ના રોજ પરત મળી આવેલ છે.
જિલ્લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી
v બારડોલી પો.સ્ટે. I- ૨૧૭/૨૦૧૪ ઇ.પી.કો.કલમ- ૨૭૯ ૩૦૪ અ મો.વ્હી.એકટ ૧૭૭ ૧૮૮ ૧૩૪ મુજબ ના ગુનાના કામે દર્શનસીંગ પ્રીતમસીંગ જાટ રહે.પખોકલાઇનાયા તા.જી.બરનોલ નાઓને ૨૦/૦૯/૦૧૪ ક.૧૨/૧૦ વાગે અટક કરેલ છે.
v માંડવી પો.સ્ટે I ગુ.ર.નં. ૧૪૨/૧૪ ઇપીકો કલમ ૨૭૯,૩૩૭,એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ મુજબ ના ગુનાના કામે નિતેશભાઇ લીમશીભાઇ ચૌધરી રહે- ઉટેવા ડુંગરી ફળિયુ તા-માંડવી જિ-સુરત હાલ રહે- વાધનેરા ચોખા ફળિયુ તા-સોનગઢ જિ-તાપી નાઓને તા.૨૦/૦૯/૨૦૧૪ કલાક ૧૮/૦૦ વાગે અટક કરેલ છે.
v મહુવા પો.સ્ટે I 77/2014 IPC 395, 120(B) મુજબના ગુનાના કામે ગણેશભાઇ ગોકુળભાઇ પટેલ રહે. ધરમપુર કાનજી ફળીયુ તા.જી. વલસાડ નાઓને ૧૯/૦૯/૨૦૧૪ ક.૨૧/૩૦ વાગે અટક કરેલ છે.
4Next