પોલીસ અધિક્ષક, સુરત
http://www.spsurat.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 7:07:21 PM

’’ સાફલ્‍યગાથા ’’
તા.૨૩/૧૨/૨૦૧૩ થી  ૨૯/૧૨/૨૦૧૩
મુદ્દા નંબર (૧)    જો જિલ્‍લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

  • ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળોકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.
  • કડોદરા GIDC પો.સ્‍ટે. ગુમ જા.જોગ નં. ૨૯/૨૦૧૨ ગમુ થનાર મંજુદેવી W/O ચતરુલાલ વરછચંદ પુરબીયા ઉવ.૨૫ રહે.કડોદરા ભગવતી કોમ્‍પલેક્ષ તા.પલસાણા નાની પરત મળી આવેલ છે. 

જિલ્‍લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી

  • કામરેજ  I ગુ.ર.નં ૪૦૮/૧૩ IPC કલમ૨૭૯,૩૩૭ MVA ૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામે   ઇરફાન અબ્દુલ કુરેશી રહે.સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડ પાસે પઠાણ ફળીયુ તા.સાવરકુંડલા જી.અમરેલી નાઓને  તા.૨૫/૧૨/૨૦૧૩ કલાક ૧૩/૩૦ ના સુમારે અટક કરવામાં આવેલ છે.
  • કામરેજ I ગુ.ર.નં ૪૦૭/૧૩ IPC કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ના ગુનાના કામે (૧)ઠાકોરભાઇ કેશવભાઇ પટેલ રહે.કરજણ તા.કામરેજ જી.સુરત (૨)ભીખાભાઇ ઉર્ફે સંજયભાઇ ઠાકોરભાઇ પટેલ રહે.કરજણ તા.કામરેજ જી.સુરત નાઓને  તા.૨૫/૧૨/૨૦૧૩ કલાક ૧૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
  • માંડવી I ૧૮૭/૨૦૧૩ IPC ક. ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) મુજબના ગુનાના કામે નિલેશભાઇ નગીનભાઇ ઉર્ફે બાબુભાઇ ચૌધરી રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયા તા.માંડવી જી.સુરત  નાઓને  તા.૨૯/૧૨/૨૦૧૩ ક. ૧૪ /૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.

જિલ્‍લામાં ચાલતી અન્‍ય પ્રવૃત્તિ અંગેની માહિતી
          

 
 


સ્‍ત્રી સશકિતકરણ સાથે જાગૃત્તિ કાર્યક્રમો માં કુટુંબ સહાયતા કેન્‍દ્રનું સખી મંડળો સાથે જોડાણ