પોલીસ અધિક્ષક, સુરત
http://www.spsurat.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 6:57:59 PM

’’ સાફલ્‍યગાથા ’’

તા.૧૬/૧૨/૨૦૧૩ થી  ૨૨/૧૨/૨૦૧૩

મુદ્દા નંબર (૧)    જો જિલ્‍લા કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

v    ગુમ થયેલ બાળકોના ફોટાઓ પ્રસિધ્ધ કરવા, મુળ સરનામે ટીમો મોકલી વધુમાં વધુ ગુમ થયેલ વ્યકિત/બાળોકો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ છે.

v    કડોદરા GIDC પો.સ્‍ટે. ગુમ જા.જોગ નં. ૨૯/૨૦૧૨ ગમુ થનાર મંજુદેવી W/O ચતરુલાલ વરછચંદ પુરબીયા ઉવ.૨૫ રહે.કડોદરા ભગવતી કોમ્‍પલેક્ષ તા.પલસાણા નાની પરત મળી આવેલ છે. 

 

જિલ્‍લામાં બનેલ વિવિધ ગુનાઓમાં પકડી પાડેલ આરોપીની માહિતી

v    કામરેજ  I ગુ.ર.નં ૩૯૨/૨૦૧૩ IPC કલમ ૩૨૪ મુજબના ગુનાના કામે   મહેન્દ્રભાઇ મોહનભાઇ વસાવા રહે.ભૈરવગામ ઇન્દીરાવાસ તા.કામરેજ જી.સુરત નાઓને  તા. ૧૬/૧૨/૨૦૧૩ કલાક ૧૯/૦૦ના સુમારે અટક કરવામાં આવેલ છે.

v    બારડોલી I ગુ.ર.નં- ૨૮૮/૦૧૩ ઈ.પી.કો. ૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ.  ના ગુનાના કામે મનીષભાઈ કાંતીભાઈ પટેલ રહે. ગોદાવાડી રામનગર તા. માંડવી જી.સુરત   નાઓને  ૧૬/૧૨/૦૧૩ કલાક- ૧૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.

v    બારડોલી I ગુ.ર.નં- ૨૭૮/૦૧૩ ઇ.પી.કો.કલમ- ૨૭૯, ૩૩૭, મો.વ્હી.એકટ કલમ- ૧૭૭, ૧૮૪ મુજબ ના ગુનાના કામે હીરલ શૈલેષભાઇ કોળી પટેલ રહે.બારડોલી કાન ફળીયા તા.બારડોલી  નાઓને  ૧૭/૧૨/૦૧૩ કલાક- / વાગે અટક કરવામાં આવેલ છે.

v     

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જિલ્‍લામાં ચાલતી અન્‍ય પ્રવૃત્તિ અંગેની માહિતી